જાણવા જેવુસમાચાર

પાટડી ખાતે ભાજપ દ્વારા ચંદ્રયાન -૩ની અદભૂત સફળતાની ઉજવણી કરવામાં આવી.

અહીંથી શેર કરો

ભારત દેશના સૌ નાગરિકો માટે ઐતિહાસિક ક્ષણ ચંદ્રયાનનુ સફળતા પુર્વક ચંદ્ર પર ઉતરણ થતાં ગર્વની લાગણી સૌ દેશ વાસિઓ અનુભવી છે ત્યારે દેશ ભરમાં ઉલ્લાસભેર ઉજવણી પણ કરાઈ હતી જેમાં પાટડી શહેર ભાજપાઞા કાર્યકરો હોદ્દેદારોએ ઐતિહાસિક ક્ષણની ઉજવણી ડીજે સાથે દેશ ભક્તિના ગીતો સાથે ફટાકડા ફોડી કરી હતી જેમાં કાર્યક્રમમાં પાટડી શહેર ભાજપ પ્રમુખ મુકેશ દેસાઈ,પાટડી નગરપાલિકા પ્રમુખ મૌલેશ પરીખ, નગર પાલિકાનાં સદસ્યો,ભાજપા,બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગર જનો ઉપસ્થિત રહ્યાં હતાં.અને ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવી હતી

આપણું ખારાપાટ

કેમ છો ? ખારાપાટની ધરુના માયાળુ માનવી ડીજીટલ પ્લેટફોર્મ 'આપણું ખારાપાટ' ટીમના નમસ્કાર ડિજિટલ યુગમાં અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ આપણા વિસ્તારનું પોતિકુ પ્લેટફોર્મ એટલે 'આપણું ખારાપાટ' આપણા મલકમાં બનતા ધાર્મિક, સામાજિક,સંસ્થાકીય, શૈક્ષણિક કે રાજકીય પ્રસંગને જન જન સુધી પહોંચાડશે 'આપણું ખારાપાટ' ખારાપાટની ભૂમિ એટલે માં આદ્યશક્તિનું પ્રાગટ્ય સ્થાન,વીર વચ્છરાજ,રામદેવપીર મહારાજ,કાળવાનાથની ભૂમી જગ વિખ્યાત વંદન આપણા ખારાપાટને.. નાના રણના ઘુડખર,રણ લોકડી,તથા અગરમા પાકતા મીઠાએ આપી ઓળખ અનેરી અને હા વર્ળીન્દ્રધામ સ્વામિનારાયણ સંકુલ બનતા ભળી સોનામા સુગંધ થયો ઓળખમા વધારો પાટડી નગર એટલે જ તો લાગે વ્હાલુ વતન ..આપણા વતનના પ્રસંગને જન જન સુધી પહોંચાડવા અમને કરો માહિતગાર અને વિગત મોકલી આપો નંબર પર આપણો મલક,આપણું ગૌરવ આપણું ખારાપાટ... Contact-:+91 87995 70643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *