સમાચાર

સાંપ્રત સમયમાં બેરોજગારીએ માઝા મૂકી છે જેને કારણે પ્રામાણિકતામાં પણ ઘટાડો જોવા મળતો હોય છે આજના સમયમાં પ્રામાણિક વ્યક્તિની સંખ્યા જૂજ જોવા મળે છે તેવું કહીએ તો ખોટું નથી પરંતુ આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં પ્રામાણિકતાના ઘણા ઉદાહરણો સામે આવતા હોય છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા પોલીસ મથકમાં મહિલા ગ્રામ રક્ષક દળ (Dasada GRD) તરીકે ફરજ બજાવતા કમળાબેન વીરાભાઇએ આવી જ એક પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે મળતી માહિતી મુજબ મહિલા જવાન કમળાબેન વીરાભાઇના ફરજનુ સ્થળ વણોદ મુકામે હતું આ દરમિયાન તેઓ વણોદ પંજાબ નેશનલ બેંકથી ગોગા મહારાજના મંદિરથી જઈ રહ્યા હતા તે દરમિયાન રૂપિયા ૧.૮૦ લાખ માર્ગ પરથી મહિલા GRDને મળ્યા હતા રૂપિયા મળતા મહિલા જવાને મૂળ માલિકને શોધવાનો પ્રયત્ન કર્યો હતો અને સુશીયા ગામના રમીલાબેન ભરવાડના રૂપિયા હોવાનું જણાતા મહિલા GRDએ ૧.૮૦ લાખ પ્રામાણિકતાથી રમીલાબેનને સોંપ્યા હતા,રમીલાબેનના ખોવાઈ ગયેલ રૂપિયા મળી આવતા તેઓમા હર્ષ જોવા મળ્યો હતો અને મહિલા જવાનની પ્રમાણિકતાને બિરદાવી હતી આ ઉપરાંત પોલીસ બેડામાં પણ મહિલા GRD જવાનની પ્રમાણિકતાને વધાવવામાં આવી હતી.

જાણવા જેવુસમાચાર

પાટડી ખાતે ભાજપ દ્વારા ચંદ્રયાન -૩ની અદભૂત સફળતાની ઉજવણી કરવામાં આવી.

ભારત દેશના સૌ નાગરિકો માટે ઐતિહાસિક ક્ષણ ચંદ્રયાનનુ સફળતા પુર્વક ચંદ્ર પર ઉતરણ થતાં ગર્વની લાગણી સૌ દેશ વાસિઓ અનુભવી

Read More
જાણવા જેવુસમાચાર

દસાડા તાલુકાના સસ્તા અનાજની દુકાનદારોએ વિવિધ પ્રશ્નો લઈ પાટડી મામલતદારને લેખિત રજૂઆત કરી

પાટડી સેવા સદન ખાતે પાટડી મામલતદાર પી.કે.મોઢવાડીયાને દસાડા તાલુકાના એફ.પી.એસ દુકાન ધારકો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી

Read More
જાણવા જેવુસમાચાર

દસાડાના નાગડકા ગામે ખેરવા PHC દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નાગડકા ગામે ખેરવા પી.એચ સી દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય આરતીબેન પટેલની સુચના અનુસાર મેડીકલ કેમ્પ કરી

Read More
સમાચાર

દસાડા પોલીસ મથકના મહિલાએ G.R.D. પ્રામાણિકતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું

સાંપ્રત સમયમાં બેરોજગારીએ માઝા મૂકી છે જેને કારણે પ્રામાણિકતામાં પણ ઘટાડો જોવા મળતો હોય છે આજના સમયમાં પ્રામાણિક વ્યક્તિની સંખ્યા

Read More
સમાચાર

BAPS માં ફરી વળ્યું શોકનું મોજું!! નર્મદા કાંઠે સ્નાન કરવા ગયા ત્યારે એવી ઘટના બની કે વિધાર્થી સંતનું નિધન…

દિવસને દિવસે અનેક દુઃખદ સમાચાર આવતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. BAPS સંપ્રદાયમાં

Read More
સમાચાર

પાટડી ૧૦૮ દ્વારા ક્રિટિકલ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો જુડવા બાળક ધરાવતી સગર્ભાને પાટડી હોસ્પિટલ દ્વારા સુરેન્દ્રનગર રેફર કરાઈ હતી પાટડી ૧૦૮ના ઇએમટીએ માલવણ પાસે જ ડીલવરી કરાવી જીવ બચાવ્યો મહિલાએ તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો:પરિવારે ૧૦૮નો આભાર વ્યક્ત કર્યો

lસુરેન્દ્રનગર જિલ્લા સહિત દસાડા તાલુકા અને પાટડી શહેર ૧૦૮ એમ્બ્યુલન્સ નિઃશુલ્ક સેવા આશીર્વાદ સમોવડી બની છે આ બાબતે ૧૦૮ના સુરેન્દ્રનગર

Read More